HP
Henil Patel & AssociatesAdvocates
← Back to Home
Home / Legal Insights / Regular Bail
Criminal Law

જામીન કેવી રીતે મળે? Regular Bail - BNSS Sections 478-480 Guide

"Arrest થઈ ગયા - હવે જામીન કેવી રીતે મળશે?" "કેટલા દિવસ જેલમાં રાખી શકે?" "Bailable અને non-bailable એટલે શું?" Arrest પછીની bailને regular bail કહે છે. આ guideમાં BNSS, 2023 ના current rules - bailable offenceમાં bail એ right છે, non-bailableમાં Courtની discretion, undertrial prisoner માટે half/one-third rule, અને Supreme Courtની Satender Antil guidelines - બધું checked sources સાથે. [1]

Arrest થયા પહેલાં ડર હોય તો એ anticipatory bail (BNSS Section 482) છે - અલગ remedy. Arrest વખતેના rights માટે Police Notice & Arrest Rights guide જુઓ.

1. Bailable offenceમાં bail એ right છે (Section 478)

2. Non-bailable offenceમાં bail (Section 480)

Non-bailable offenceમાં bail Court/officerની discretion છે - "may be released on bail". પણ 2 situationsમાં release ન થાય: [1]

પણ આ exceptionsમાં પણ Court release કરી શકે જો person child, woman, sick કે infirm હોય; અને clause (ii) વાળા માટે કોઈપણ special reason પર just and proper લાગે તો. [1]

3. Undertrial prisoner: half / one-third rule (Section 479)

Investigation/trial લાંબુ ચાલે અને person જેલમાં જ રહ્યો હોય તો: [1]

4. Satender Kumar Antil guidelines (Supreme Court, 2022) - હજુ ચાલુ

Satender Kumar Antil vs CBI માં Supreme Courtે bail process માટે categories બનાવી, જે trial Courts અને High Courts follow કરે છે: [2]

Categoryકયા offencesApproach
A7 વર્ષ કે ઓછા imprisonmentના (B અને Dમાં ન આવતા)Investigationમાં cooperate કર્યો અને arrest ન થયો હોય તો: પહેલા summons, ન આવે તો bailable warrant, પછી જ NBW; chargesheet સાથે accusedને forward કરવાની જરૂર નથી; appearance પર bail physical custodyમાં લીધા વગર કે interim bail આપીને decide થઈ શકે
BDeath / life / 7+ વર્ષના offencesProcess પર appearance પછી bail merits પર decide થાય
CSpecial Acts જેમાં bail માટે stringent provisions (NDPS S.37, PMLA S.45, UAPA, Companies Act S.212(6) વગેરે)B/D approach + Special Actની bail conditions comply કરવી જ પડે
DSpecial Actsમાં ન આવતા economic offencesMerits પર, પણ chargeની seriousness અને punishmentની severity બંને weigh થાય

નોંધ: આ benefits એટલા માટે જે investigationમાં cooperate કર્યો હોય અને arrest ન થયો હોય. Non-cooperation, summons ignore કરવા, કે judicial custody trial/recovery માટે જરૂરી હોય તો આ approachનો benefit નથી. Guidelines Courtsની power પર fetter નથી. [2]

5. 2025 update: Section 35 notice WhatsAppથી valid નથી

16 July 2025ના orderમાં Supreme Courtે confirm કર્યું કે Section 35 BNSSની notice ફક્ત CrPC/BNSSમાં prescribed modeથી જ serve થઈ શકે - WhatsApp કે electronic communicationથી serve કરવી valid નથી. બધા States/UTsએ police machinery માટે આ મુજબ Standing Orders issue કરવાના છે. Practical મતલબ: notice properly serve થાય તો comply કરો - cooperation તમારી bail position મજબૂત બનાવે છે (Satender Antil requisite conditions). [3]

6. Bond amount, conditions અને cancellation

7. Practical checklist

Sources (checked)